આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

Blog Article



આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2025-26 માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈથી લંબાવી 15 સપ્ટેમ્બર કરી છે. વ્યક્તિગત કરદાતાઓ, એચયુએફ અને ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર નથી તેવા એકમો હવે 15 સપ્ટેમ્બર સુધી તેમનું રિટર્ન ભરી શકશે.



 

Report this page